Bakudating Blog News

gujaratsamachar.com

Latest items from this RSS source.

ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ

gujaratsamachar.comFeb 7, 2026

BMC Mayor news : મુંબઈની બૃહ્નમુંબઈ મહાનગર પાલિકા (BMC) માં મેયર પદને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. ભાજપના રિતુ તાવડે મેયર પદ માટે આજે નોમિનેશન ફાઈલ કરશે. જ્યારે ડેપ્યુટી મેયરનું પદ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને મળશે. 

દેશભરમાં કેબ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ?

gujaratsamachar.comFeb 7, 2026

OLA-UBER Strike : એપ-આધારિત કેબ અને ડિલિવરી સેવાઓના લાખો ડ્રાઇવરોએ આજે 7 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે, જેના કારણે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં ઓલા-ઉબરના પૈડાં થંભી ગયા છે. શોષણ અને આવકની અસુરક્ષાના વિરોધમાં આયોજિત આ હડતાળને કારણે…

ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે

gujaratsamachar.comFeb 7, 2026

(AI IMAGE)Cheque Bounce Case Online Payment: ચેક બાઉન્સના કેસોના ભરાવાને લઇ તેના ઝડપી નિકાલ અને ત્વરિત ન્યાયની અનોખી પહેલના ભાગરૂપે આજથી ચેક રિટર્નની તમામ 25 કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળના કેસોમાં ઓનલાઇન ચૂકવણીની નવતર સિસ્ટમ અમલી બનાવવ…

અમેરિકાએ પણ સ્વીકાર્યું PoK ભારતનો હિસ્સો છે, નક્શો જોઈ શાહબાઝ-મુનીર ખિજાશે

gujaratsamachar.comFeb 7, 2026

India-US Trade Deal Framework : અમેરિકા તરફથી પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, પરંતુ આનાથી પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે. સવાલ એ છે કે, અમેરિકાએ એવું તો શું કર્યું કે શહબાઝ શરીફ અને આ…